પાંચ ગામ પરગણા ટ્રસ્ટ
શ્રી પાંચ ગામ ગુજરાતી સાઈ સુથાર દરજી સમાજ
પાંચ ગામના જ્ઞાતિબંધુઓનો વ્યાપ વધતો ગયો અને જીવન નિર્વાહ માટે ધંધા, રોજગાર, નોકરી કે અન્ય વ્યવસાય માટે ગુજરાતના શહેરો, તાલુકાઓ અને છેવાડાના ગામોમાં વસવાટ કરવા લાગ્યા.
ટ્રસ્ટીની રચના પછી, છેવાડાના જ્ઞાતિબંધુઓને સમાજની સામાજિક, શૈક્ષણિક અને શારીરિક પ્રવૃત્તિઓમાં સહાય મળી રહે, અને સમાજને સરકારી સહાય કે અન્ય લાભોથી વંચિત ન રહે, તે માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી.
આ ટ્રસ્ટનું નામ ભૂતપૂર્વ વડીલોએ "શ્રી પાંચ ગામ ગુજરાતી સાઈ સુથાર દરજી સમાજ" રાખ્યું. અંતે તેને આખરી સ્વરૂપ આપી ટ્રસ્ટ સ્થાપિત કરવામાં આવ્યો.
