દક્ષિણ ગુજરાત પ્રવાસ

શ્રી પાંચગામ ગુજરાતી સઈ સુથાર દરજી જ્ઞાતિ
📣📣📣📣
દક્ષિણ ગુજરાત પ્રવાસ
એક વ્યક્તિ ના રૂ.૨૫૦૦
પ્રવાસ દિવસ – ૩
〰️▪️〰️▪️〰️
૨×૩ નોન એસી લક્ઝરી દ્વારા રહેવા જમવા સાથે
〰️▪️〰️▪️〰️
તા/૨૮/૦૫/૨૬ ને ગુરુવારે રાત્રે ૧૧.૦૦ કલાકે સમાજની ઓફિસ, ચાણક્યપુરી, કાચના મંદિર સામે થી ઉપડશે અને તા/૩૧/૫/૨૬ ને રવિવારે રાત્રે પરત આવશે
〰️▪️〰️▪️〰️
શ્રી પાંચગામ ગુજરાતી સઈ સુથાર દરજી જ્ઞાતિ દ્વારા આયોજિત પ્રવાસના સ્થળો
▪️અમલસાડ – અધેશ્વર મહાદેવ
▪️બીલ્લીમોરા – સોમનાથ મહાદેવ
▪️વલસાડ – તડકેશ્વર મહાદેવ
▪️રાબરા – વિશ્વંભરી માતાજી મંદિર
▪️ધરમપુર – બરૂમાલા મંદિર
▪️બારડોલી – કેદારેશ્વર મહાદેવ
▪️એના – ઋણ મુક્તેશ્વર મહાદેવ તેમજ કેદારેશ્વર મહાદેવ
▪️શામપુરા – ગલતેશ્વર મહાદેવ (સુરત)
▪️કામરેજ – કાળભૈરવ મંદિર
▪️દાદાભગવાન ત્રિમૂર્તિ મંદિર – સુરત
▪️ચીખલી – અર્જુનેશ્વર મહાદેવ
▪️પારનેરા – ચોટીલા મંદિર (વલસાડ)
▪️તિથલ – સાઈબાબા મંદિર
▪️ધમડાચી – વૈશ્ર્નૈદેવી મંદિર
▪️ઉડાઈ – ઉનાઈ માતા મંદિર
〰️〰️〰️〰️
▪️રૂ.૧૦૦૦ વ્યકિદીઠ ભરી નીચે જણાવેલ નંબર પર નામ નોંધાવવાનું રહેશે
▪️પ્રવાસમાં વહેલા તે પહેલાના ધોરણે એક લકઝરી બસ ના પેસેન્જર નોંધવામાં આવશે
▪️”૫૦” પેસેન્જર થઈગયા પછી નામ નોંધાશે નહીં
〰️〰️〰️〰️
પ્રમુખશ્રી જગદીશભાઈ
મો. ૯૯૨૫૭ ૦૪૦૧૦
મંત્રીશ્રી જીતુભાઈ
મો. ૯૮૭૯૦ ૨૬૩૧૧
🚌🚌🚌🚌
શ્રી પાંચગામ ગુજરાતી સઈ સુથાર દરજી જ્ઞાતી ટ્રસ્ટી મંડળ

Scroll to Top